બીઓઆઇ બિઝ પે

BOI Biz Pay

  • શાખાની મુલાકાત લેવાની જરૂર નથી, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી સરળ ડાઉનલોડ કરો
  • ડબલ ધમાકા - સ્ટેટિક અને ડાયનેમિક પ્રઆર કોડ બંને જનરેટ કરી શકાય છે
  • કોઈપણ ગ્રાહક પાસેથી તરત જ યુપીઆઈ ચુકવણી સ્વીકારો.
  • કોઈ વિલંબ નહીં - વેપારીનું લિંક કરેલું એકાઉન્ટ તરત જ જમા થઈ જાય છે
  • વાસ્તવિક સમય માં સફળ વ્યવહાર વિગતો જુઓ.
  • યુપીઆઈ વ્યવહારની વિગતો ડાઉનલોડ કરો.
  • તમારા લિંક કરેલ એકાઉન્ટનું અસરકારક બેલેન્સ જુઓ

BOI Biz Pay

  • જે ગ્રાહક અમારી બીઓઆઇ મર્ચન્ટ એપની સુવિધાનો લાભ લેવા ઈચ્છે છે તેમણે બેંકમાં કરંટ/કેશ ક્રેડિટ/ઓવરડ્રાફ્ટ/સેવિંગ્સ એકાઉન્ટ જાળવવાની જરૂર છે.

BOI Biz Pay

BOI Biz Pay

  • Contact Number : 022-6917-9534/022- 6917-9536
  • Email: Headoffice.DBDQR@bankofindia.co.in
  • Address : Digital Banking Department, 5th floor PNB BOI Tower, C-29,G BLOCK, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051
BOI-BIZ-PAY