એસએચજી/ખેડૂત/જેએલજી/એફપીઓ, માલિકીની પેઢી/ભાગીદારી પેઢીઓ/લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ/પ્રાઈવેટ લિમિટેડ કંપની/પબ્લિક લિમિટેડ કંપનીઓ, કો-ઓપરેટિવ્સ વગેરે સહિતની વ્યક્તિઓ.

અરજી કરતા પહેલા તમારી પાસે હોવું જ જોઇએ

  • કેવાયસી દસ્તાવેજો (ઓળખનો પુરાવો અને એડ્રેસ પ્રૂફ)
  • આવક વિગતો
  • પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ (પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ માટે)
  • પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ માટે વૈધાનિક પરવાનગી/લાઇસન્સ/ઉદ્યોગ આધાર
  • કોલેટરલ સિક્યુરિટીને લગતા દસ્તાવેજો, જો લાગુ પડતું હોય તો.

નાણાંનું ક્વોન્ટમ

જરૂરિયાત આધારિત ધિરાણ ઉપલબ્ધ છે. આમ છતાં ખાદ્ય અને કૃષિ પ્રવૃત્તિ માટે સંપૂર્ણ બેંકિંગ વ્યવસ્થામાંથી રૂ.100 કરોડ સુધીની કુલ મંજૂરીની મર્યાદા, જેમાં અમારી મર્યાદાઓ સામેલ છે, તેને કૃષિ ધિરાણ હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે.

ઉત્પાદન વિશે વધુ માહિતી માટે
કૃપા કરીને એસએમએસ-'SFAPI' ને 7669021290 પર મોકલો અથવા
8010968370 પર મિસ્ડ કૉલ આપો.